Skip to main content
Settings Settings for Dark

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લામાં સફાઇ અભિયાન હાથ ધરાયું

Live TV

X
  • ગુજરાતભરમાં ' સ્વચ્છતા હી સેવા' વેગવંતું બન્યું.

    રાજ્યભરમાં "સ્વચ્છતા હી સેવા" અભિયાન વેગવંતુ બન્યું છે.  ત્યારે વલસાડ જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છ ભારત મિશન દ્વારા જાહેર સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

    વલસાડ તાલુકાના ચિંચાઈ ગામમાં, પારડી તાલુકાના ખડકી ગામમાં, ધરમપુર તાલુકાના ખટાણા ગામમાં, કપરાડા તાલુકાના મોટાપોંઢામાં, વાપી તાલુકાના મોટી તંબાડી ગામમાં અને ઉમરગામ તાલુકાના સંજાણમાં ગામના જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.

    આ સફાઇ અભિયાનમાં સ્થાનિક રહીશો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply