Skip to main content
Settings Settings for Dark

હવે ગરમીનો માર, ઉત્તર ગુજરાતના તાપમાનમાં થશે 3 ડિગ્રીનો વધારો

Live TV

X
  • સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બાદ હવે ગરમી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો શઈ શકે છે.

    આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીના વધારાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેનાથી અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો વધશે. રાજકોટ, જામનગર જિલ્લામાં પણ ગરમી વધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે હળવા ઝાપટા પડવાની સંભાવના છે.

    ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણ પલટાયું હતું અને વરસાદી માહોલ સર્જાયો હતો. જેને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જો કે હવે ગરમીના એંધાણથી લોકોને ગરમીનો માર સહન કરવો પડી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply