Skip to main content
Settings Settings for Dark

૨૪ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે મોટેરા સ્ટેડિયમ ખુલ્લું મુકાશે

Live TV

X
  • વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટાટિમ આગામી 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે ખુલ્લું મુકાશે

    ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદના મોટેરા ખાતે તૈયાર કરાયેલું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આગામી ૨૪ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ સ્ટેડિયમ 110000 વ્યક્તિઓની બેઠક ધરાવતું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. મુખ્ય અને પ્રેક્ટિસ પિચ બનાવા માટે એક સરખી માટીનો ઉપયોગ થયો હોય તેવું પહેલું આ સ્ટેડિયમ છે. ખેલાડીઓ માટે કુલ ચાર ડ્રેસિંગ રૂમ તથા આધુનિક જિમ્નેશિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં 76 વાતાનુકૂલિત આધુનિક કોર્પોરેટ બોક્સ છે જેમાંના દરેક બોક્સ  25 વ્યક્તિની બેઠક ક્ષમતા ધરાવે છે. 63 એકર જમીનમાં પથરાયેલો આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી વિશાળ અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply