Skip to main content
Settings Settings for Dark

12 સાઈકલ યાત્રીઓ 900 કિલોમીટરનું કાપીને દ્વારકા પહોંચ્યા

Live TV

X
  • યુવાનોએ દરરોજ 110 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

    દ્વારકા આવતા પદયાત્રીઓ સાથે-સાથે 12 સાઈકલ યાત્રીઓ પણ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા છે. આ પદયાત્રીઓ  મુંબઈના થાણા ભીવંડીથી આશરે 900 કિલોમીટરનું અંતર કાપીને દ્વારકા પહોંચ્યા હતા.

    આ સાઈકલ યાત્રીઓ મૂળ ખંભાળિયાના છે. આ શ્રદ્ધાળુઓએ જગત મંદિરે કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

    આ યુવાનો સતત બીજા વર્ષે  ભગવાન સાથે હોલી-ધૂળેટીનો ઉત્સવ ઉજવવા માટે આવ્યા છે. તેઓએ દરરોજ 110 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply