14 જેટલા વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને બઢતી આપવાના આદેશ
Live TV
-
ગૃહ વિભાગે આજે 14 જેટલા વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને બઢતી આપવાના આદેશ કર્યા
ગૃહ વિભાગે આજે 14 જેટલા વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને બઢતી આપવાના આદેશ કર્યા હતા. તેમાં 1993ની બેચના ચારને એ.ડી.જી.પી. 2000 બેચના ચારને આઈ.જી.ગ્રેડ અને 2005ની બેચના છ અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી હતી. એ.ડી.જી.પી. ગ્રેડમાં બઢતી મેળવનાર ચાર આઈપીએસ અધિકારીમાં જી.એસ.મલિક હસમુખ પટેલ ડો.નીરજ ગોત્રુ રાવ અને જે.કે. ભટ્ટનો સમાવેશ થાય છે.