Skip to main content
Settings Settings for Dark

19મી જુને ચાર બેઠકો માટે યોજાશે રાજ્યસભાની ચૂંટણી

Live TV

X
  • કોરોનાના કારણે રાજ્યસભાની ચૂંટણી રદ કરવામાં આવી હતી ત્યારે હવે આજે રાજ્યસભાની ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ચાર બેઠકો સહિત 18 બેઠકો પર 19 મી જૂને ચૂંટણી થશે અને તે દિવસે જ પરિણામ આવી જશે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ચાર બેઠકો માટે ભાજપ તરફથી 3 ઉમેદવાર છે, જેમાં રમિલાબેન બારા, અભય ભારદ્વાજ, અને નરહરી અમીનનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે. ત્યારે કોરોનાના સંક્રમણ બાદ ગુજરાતને રાજકીય હલચલ તેજ બનશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply