1971 ભારત-પાક.ના યુદ્ધમાં કચ્છની માધાપરની મહિલાઓનું હતું ઉત્તમ યોગદાન
Live TV
-
1971 ના ભારત પાકિસ્તાન યુધ્ધમાં કચ્છના માધાપરની મહિલાઓએ દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
યુદ્ધ સમયે પાકિસ્તાન સૈન્ય દ્વારા, ભારતના એર ફોર્સ બેઝના રન વે પર બોમ્બ ફેકતા રન વે તુટી ગયો. તેવા સમયે માધાપરની 300 જેટલી મહિલાઓએ બહાદુરી બતાવી જીવની પરવાહ કર્યા વગર 8 દિવસમાં એરફોર્સ રન વે રીપેર કરી આપ્યો હતો.
રફોર્સ રન વે રીપેર થવાથી , ભારતીય ફાઇટર પ્લેન્સ ફરી વાર ઉડાન ભરી શક્યા. જેના કારણે ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં , ભારતનો વિજય થયો હતો. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં , જે વીરાંગનાઓને કારણે આપણે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધુ.
