Skip to main content
Settings Settings for Dark

26મી નવેમ્બરે અમદાવાદમાં મેરેથોન દોડનું આયોજન, 20 હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી

Live TV

X
  • 26મી નવેમ્બરે અમદાવાદમાં અદાણી અમદાવાદ મેરેથોન દોડ યોજાઇ રહી છે. જેની નોંધણી શરૂ થઈ ગઈ છે. આ મેરેથોન દોડમાં ભાગ લેવા શહેરીજનો પણ ખૂબ ઉત્સાહિત છે. અત્યારસુધીમાં 20 હજારથી વધુ લોકોએ મેરેથોન દોડમાં ભાગ લેવા નોંધણી કરાવી લીધી છે. 

    આ મેરેથોન દોડ સ્પર્ધાની માહિતી આપતા શહેરના એડિશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે આ મેરેથોન દોડ સાબરમતી રિવરફ્રન્ટ પાલડીથી શરૂ થશે અને તેજ સ્થળે પૂરી થશે. જેમાં ફૂલ મેરેથોન 42 કિમી, હાફ મેરેથોન 21 કિમી અને બીજી 5 કિમી દોડની હશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply