Skip to main content
Settings Settings for Dark

30 વર્ષની મુદ્દત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે: મુખ્યમંત્રી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી બાગાયતી પોલીસીની જાહેરાત કરી છે. તેઓઓ પાંચ જિલ્લાઓને નવી પોલિસીમાં સમાવ્યા છે. તો સાથે જ ખેડાઉ જમીનનો વ્યાપ વધ્યો હોવાનું પણ જણાવ્યુ. સરકારની યોજનાનો લાભ રાજ્યનો કોઇપણ વ્યક્તિ લઇ શકશે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ ખેડૂતોને વીજ જોડાણ અંગે પણ લાભ અપાશે તેમ જણાવ્યુ હતુ. ખેતી લાયક જમીનનો વ્યાપ વધ્યો હોવાનો સીએમ રૂપાણીએ કહ્યુ. 30 વર્ષની મુદ્દત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે તેમ જણાવ્યુ હતુ. સીએમ રૂપાણીએ પ્રોજેક્ટ માટે લીઝ ધારકોને આધુનિક ટેક્નોલોજિયુક્ત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધિતી માટે પ્રાથમિકતા અપાશે તેની પણ જાહેરાત કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply