Skip to main content
Settings Settings for Dark

4 લાખથી વધુની કિંમતનો 1,462 કિલોગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત

Live TV

X
  • ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવતી હતી.

    ખોરાક અને ઔષધ નિયમન વિભાગની Flying Squad અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા, નડિયાદમાં આવેલી "ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી", અંદાજે રૂપિયા 4 લાખથી વધુ કિંમતનો, 1,462 કિલોગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો, જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા ડેરીમાં વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. જેમાં ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવતું હતું. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ, તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply