CMએ વડોદરાથી કેવડીયા રેલ્વે લાઇન અને કેવડીયા ખાતે મોડેલ રેલ્વે સ્ટેશનની કામગીરીની પ્રગતિ અંગે જાણકારી મેળવી
Live TV
-
કેવડીયા રેલ્વે સ્ટેશન પ્રોજેકટ અને ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પરિસરમાં નિર્માણાધિન હોટેલ પ્રોજેકટના કાર્યોની સમીક્ષા કરી હતી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડીયા રેલ્વે સ્ટેશન પ્રોજેકટ અને ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પરિસરમાં નિર્માણાધિન હોટેલ પ્રોજેકટના કાર્યોની સમીક્ષા કરી હતી. વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલ્વે માર્ગે પહોચવા વડોદરાથી કેવડીયા રેલ્વે લાઇન અને કેવડીયા ખાતે મોડેલ રેલ્વે સ્ટેશનની કામગીરીની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી.
