Skip to main content
Settings Settings for Dark

CM રાહત ફંડમાંથી દર્દીઓને વિવિધ રોગોની સારવાર માટે 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવાઈ

Live TV

X
  • મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂપિયા. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

    મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂપિયા. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. 

    મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એપ્રિલ મહિનામાં રૂપિયા 80.31 લાખ, મે મહિનામાં રૂપિયા  42.86 લાખ અને જૂન-2021માં રૂપિયા 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ . 1162.65 લાખની રકમ આપવામાં આવી છે. 

    મહેસૂલ વિભાગની યાદીમાં જણાવાયું હતું કે એપ્રિલ મહિનામાં કેન્સરની સારવાર માટે રૂ. 1 લાખ, કીડની સારવાર માટે રૂ. 2.33 લાખ, લીવર સારવાર માટે રૂ. 12.99 લાખ, થેલેસેમિયાની સારવાર માટે રૂ. 13.99 લાખ જ્યારે કોરોના વોરિયર્સ માટે રૂ. 50 લાખ ચૂકવવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply