Skip to main content
Settings Settings for Dark

CORONA UPDATES : કોરોના કેસના આંકડાઓમાં ઘટાડો

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય સરકારના સઘન પ્રયાસોના પરરણામે કોરોના વાયરસના સાંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે રાજયના વિવિધ જિલ્લાઓ માં ૯૧૯ કેસ નોંધાયા છે. સાથે આજે ૯૬૩ દદીઓ એ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજયમાં કુલ ૧,૪૯,૫૪૮ દદીઓ સાજા થયા છે. રાજયનો સાજા થવાનો દર ૮૯.૪૬ છે. એ જ રીતે કોરોના ટેસ્ટીંગ ની ક્ષમતા પણ વધારવામા આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply