અંધજનમંડળની હોસ્પિટલને જાપાન સરકાર દ્વારા 50 લાખની મશીનરીનું અનુદાન
Live TV
-
આ મશીનને કારણે ઓપ્ટીક્લ કોહટેન્સ ટેમોગ્રાફી આંખના નિષ્ણાંત દ્વારા રેટીના ચેતાતંતુઓમાં થતાં ફેરફારને ઊંડાણપૂર્વક ચકાસી શકાશે. આ પ્રકારની તપાસના લીધે ગુજરાતના ગરીબ - મધ્યમ વર્ગના પરિવારોને આંખોની તપાસ નજીવા દરે કરવામાં આવશે.
અમદાવાદ ખાતે આવેલ અંધજનમંડળ દ્વારા સંચાલિત બારેજા આઈ હોસ્પિટલને જાપાન સરકાર દ્વારા 50 લાખની કિંમતનો બે ઓસીટી મશીનની ગ્રાન્ટ આપવાના કરાર ઉપર સહિ સિક્કા જાપાનના કોન્સુલેટ જનરલ દ્વારા કરવામાં આવ્યા. ગુજરાતમં એક માત્ર ધર્માદા સંસ્થાને આ પ્રકારના આધુનિક મશીનનું અનુદાન પ્રથમ વખત મળી રહ્યું છે.