અમદાવાદ ખાતે આયુસ એક્ષપોનો આરંભ
Live TV
-
અમદાવાદ ખાતે આયુસ એક્ષપો શરૂ થયો
અમદાવાદ ખાતે આયુસ એક્ષપો શરૂ થયો છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રુપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદના ડો. હસમુખ સોની આયુષ વિભાગના ડાયરેક્ટર ડો. ડી એલ પંડ્યા ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતા. સસ્તી અને બિન હાનીકારક ઇલાજ લોકોને મેળવી શકે તે આશયથી આ એક્ષપો તારીખ 21 સુધી શહેરીજનો માટે ખૂલ્લો રહેશે.