ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસોનું પ્રમાણ વધ્યુ
Live TV
-
ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસોનું પ્રમાણ વધ્યુ છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા
ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસોનું પ્રમાણ વધ્યુ છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રોગોને કાબુમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે મુજબ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યાં કોર્પોરેશન કામે લાગી ગયુ છે.