અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા માટે ડોમની વ્યવસ્થા કરાઇ
Live TV
-
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી 1200 બેડની કોવિડ -19 હોસ્પિટલમાં કોરોના દર્દીના સગા માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.,
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી 1200 બેડની કોવિડ -19 હોસ્પિટલમાં કોરોના દર્દીના સગા માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે., આ ડોમમાં આરામદાયક બેડની વ્યવસ્થા સાથે પીવાનું પાણી, જમ્બો વોટર કુલર., ટીવી સહિત દર્દીના સગા સાથે વીડિયો કોલિંગ દ્વારા વાત થઈ શકે તે માટેની ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્રની આ પ્રકારની સુવિધાથી દર્દીઓના પરિવારોએ સરાહના કરી છે.