અમરેલીના રાજુલામાં આવેલું પીપાવાવ પોર્ટ પર આવતા તમાંમ જહાજને સેનિટાઈઝ કરાવમાં આવે છે.
Live TV
-
અમરેલીના રાજુલામાં આવેલું પીપાવાવ પોર્ટ કોરોનાની મહામારી અને લોકડાઉન હોવા છતાં અન્ય પોર્ટની જેમ શરૂ જ છે. સરકારી ગાઈડલાઈન મુજબ અહીં અવર જવર થઈ રહી છે. અને તે માટે પૂરતા પ્રમાણમાં તકેદારી રાખવામાં આવી રહી છે. કોઈ પણ જહાજ પીપાવાવ પોર્ટ પર આવે છે તુરંત જ જહાજને સેનિટાઈઝ કરાવમાં આવે છે.
અમરેલીના રાજુલામાં આવેલું પીપાવાવ પોર્ટ કોરોનાની મહામારી અને લોકડાઉન હોવા છતાં અન્ય પોર્ટની જેમ શરૂ જ છે. સરકારી ગાઈડલાઈન મુજબ અહીં અવર જવર થઈ રહી છે. અને તે માટે પૂરતા પ્રમાણમાં તકેદારી રાખવામાં આવી રહી છે. કોઈ પણ જહાજ પીપાવાવ પોર્ટ પર આવે છે તુરંત જ જહાજને સેનિટાઈઝ કરાવમાં આવે છે. સાથે જ બહારના કોઈ વ્યક્તિને અઁદર પ્રવેશ પણ નથી આપવામાં આવતો. તમામ ટેબલ પર સેનિટાઈઝર માસ્ક ફરજિયાત છે. હોસ્પિટલમાં પણ કોઈપણ શંકાસ્પદ હોય તો તુરંત સારવારની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સરકારી નિયમો અનુસાર અહીં તમામ પ્રકારનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.