આજે છે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ
Live TV
-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કેન્સર વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે.
ભારતમાં દર વર્ષે કેન્સરના લગભગ 1.1 મિલિયન નવા કેસ નોંધાય છે.
નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિ સાથે છેલ્લા 8 વર્ષથી રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 7મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે.