Skip to main content
Settings Settings for Dark

આજે 25મી એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ

Live TV

X
  • "રેડી ટૂ બીટ મેલેરિયા"ની થીમ પર દેશમાં મેલેરિયા માટે જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

    આજે 25મી એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ.  વિશ્વ મલેરિયા દિવસ મનાવવાનો ઉદેશ આવી ગંભીર બીમારી બાબતે લોકોને જાગૃત કરવાનો છે. કારણ કે, આ બીમારીના દુષ્પરિણામો અને મેલેરિયાના ફેલાવાને રોકી શકાય. સાથે જ જણાવવામાં આવ્યું કે, આ બીમારીનો ઇલાજ સંભવ છે. આ વર્ષે મેલેરિયા દિવસ માટેનું થીમ "રેડી ટૂ બીટ મેલેરિયા " એટલે કે "મેલેરિયાને હરાવવા માટે તૈયાર" એવું થીમ રાખવામાં આવી છે. વિશ્વ મેલેરિયા દિવસના અવસરે દેશભરમાં અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply