Skip to main content
Settings Settings for Dark

આણંદઃ પશુ એમ્બ્યુલન્સ ફાળવાયાના 14 જ દિવસમાં 180થી વધુ પશુઓની સારવાર

Live TV

X
  • આણંદ જિલ્લાને એનીમલ એમબ્યુલન્સ ફાળવ્યાના ૧૪ દિવસમાં જ જિલ્લામાં 180થી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે.

    આણંદ જિલ્લામાં એનીમલ એમ્બ્યુલન્સ સેવાનો તા.25 મી જુનથી પ્રારંભ થયો તે જ દિવસથી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.

    ત્યારથી લઈને આજદિન સુધીમાં એટલે કે ૧૪ દિવસમાં જિલ્લામાં 180થી વધુ પશુઓને તત્કાલ સારવાર આપીને અબોલ-મૂંગા જીવોને બચાવવાની ભગીરથ કામગીરી પાર પાડી છે. આમ, આણંદ જિલ્લામાં એનીમલ એમ્બ્યુલન્સ સેવા પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply