Skip to main content
Settings Settings for Dark

આણંદ: વાસદ કોમ્યુનિટી સેન્ટર ખાતે DRDO સર્ટિફાઇડ એક્સ-રે મશીનનું લોકાર્પણ

Live TV

X
  • આણંદ જિલ્લાના વાસદમાં આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે DRDO સર્ટિફાઇડ એક્સ-રે મશીનનું લોકાર્પણ સાંસદ મિતેશભાઇ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. વાસદના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીઓને ઉચ્ચ સ્તરની સારવાર મળે તે માટે વિદેશમાં વસતા ગામના NRI લોકો દ્વારા મોટું ફાળો આપીને આ સી.એચ.સી કેન્દ્રને સુવિધા સભર બનાવવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે પોર્ટેબલ એક્સ-રે મશીન આપવામાં આવ્યું હતું. વાસદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને વધું સુવિધા સભર બનાવવા માટે આઈ.સી.યું રૂમ અને ઓક્સીજન પલાન્ટ પણ નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
apply