Skip to main content
Settings Settings for Dark

આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સાંસદ પુનમબેન માડમે કરી મુલાકાત

Live TV

X
  • સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ ન રહી જાય અને સાચા અર્થમાં લોકો સુધી પહોચે , તેવા હેતુથી જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા,એક સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ તેમણે આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના હાલના લાભાર્થીઓને , પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા , અને આયુષ્માન યોજનાનો લાભ તેમને પૂરતો મળ્યો છે કે નહીં , તે જાણવા એક અનોખો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. સંવાદ બાદ સાંસદએ તમામ લાભાર્થીઓને પોતાના ઘરે ભોજન પણ કરાવ્યું હતું. કાર્યક્રમમાં બંને જિલ્લાઓમાંથી , ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા , અને સાંસદના આ નવતર અભિગમને આવકાર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply