આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવ્યા
Live TV
-
ખેડા જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના અંગે કેમ્પ યોજાયો હતો. જેમાં આ યોજના લોકોને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડી.સી.જાગાણીએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાના બે લાખ 94 હજાર 800 વ્યક્તિને કાર્ડની સોંપણી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં જરૂરિયાતમંદો સુધી ગોલ્ડનકાર્ડ પહોંચે તે માટે તમામ તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ ખાતે સઘન પ્રયાસ થઈ રહ્યા છે. નાના ગામોમાં આશા વર્કરો પણ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.