રાજકોટની વિરાણી સ્કૂલમાં એઇડ્સ ડેની કરાઇ ઉજવણી
Live TV
-
વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણીના ભાગ રૂપે રાજકોટ શહેરમાં વિરાણી હાઇસ્કૂલ ખાતે સ્કૂલના બાળકો દ્વારા 1400 છાત્રોની વિશાળ રેડ રીબન તૈયાર કરવામાં આવી હતી અને એઇડ્સ જેવી ગંભીર બીમારીથી બચવા મેસેજ આપ્યો હતો. . શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા .