Skip to main content
Settings Settings for Dark

ડૉક્ટર-દર્દીના સંબંધોને રજૂ કરતા પુસ્તક "સંજીવની સ્પર્શ" નું રાજકોટમાં વિમોચન 

Live TV

X
  • ડોક્ટર અને દર્દીના સંબંધોને એક નવા જ સંવેદન સાથે રજૂ કરતું ડોક્ટર રાજેશ તૈલીનું પુસ્તક "સંજીવની સ્પર્શ" નું વિમોચન રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. 

    આ અવસરે ગુજરાતી સાહિત્ય સર્જકો સાથે રાજકોટ શહેરના તબીબો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પુસ્તકને આજના સમયની માંગ ગણાવતા જણાવ્યું હતું કે ડોક્ટર એક નોબલ પ્રોફેશન તરીકે પ્રતિસ્થાપિત થયો છે. તે ચાલુ રહે આ માટેનું સુંદર પુસ્તક લખાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply