આયુષ્યમાન ભારતઃ મધરકૂઈના વિદ્યાર્થી ધવલને વાલ્વની બીમારીમાં મળી રાહત
Live TV
-
ગરીબોને બીમારીમાં મોટી રાહત આપતી યોજના એટલે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના.
સુરતના અંતરિયાળ મધરકૂઈના ધોરણ 12માં ભણતા ધવલ ગામીતને યોજના હેઠળ હૃદયના વાલ્વની સારવાર મળતાં તેના પરિવારની ચિંતા દૂર થઈ હતી. વાલ્વની તકલીફના કારણે તેને સુરતની અદ્યતન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને આયુષ્યમાન ભારત યોજનાના લાભ હેઠળ સારવાર આપવામાં આવી હતી.