આયુષ્યમાન ભારતઃ સાયલા ગામે મોતિયાના દર્દીને મળી સારવાર
Live TV
-
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામે મોતિયાના દર્દીને નિઃશુલ્ક સારવાર મળતાં ગરીબોના લાભાર્થે પ્રવર્તમાન આયુષ્માન ભારત યોજનાની ખરા અર્થમાં સાર્થકતા પુરવાર થઈ હતી. આયુષ્યમાન યોજના થકી જરૂરિયાત વર્ગને મોટી સંખ્યામાં લાભ મળતા લોકોમાં ખુશી વ્યાપી છે. દર્દીને સારવારની સાથે જમવાની સુવિધા તેમજ ભાડું પણ આપવામાં આવ્યું હતું.