ઉનાળામાં મોસમ આવી આઇસ-ડીશ ગોલાની
Live TV
-
શહેરોમાં અને રસ્તા પર ઠંડક મેળવવા લોકોએ ભીડ જોવા દેખાઇ.
ઉનાળો શરૂ થતા ઠંડા-પીણા, શેરડીનો રસ, આઈસ્ક્રીમ, લસ્સી, ફ્રુટ જ્યુસ, ગોલા, તરબૂચ, શરબત, આઈસ-ડીસની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ઉનાળોમાં લોકો ગરમીથી બચવા ઠંડા-પીણાનો ઉપયોગ કરે છે. બજારોમાં ઠંડા-પીણા, ફ્રુટ જ્યુસની દુકાનો શરૂ થતા લોકો ગરમી થી રાહત મેળવવા માટે ઠંડા-પીણાનો ઉપયોગ કરે છે, ત્યારે ઠેર ઠેર રસ્તાઓ પર ઠંડા પીણા ની દુકાનો શરૂ થઇ ચુકી છે. લોકો ગરમીથી બચવા માટે આ દુકાનોમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે.