કિરન રિજિજૂએ 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે 100 દિવસના કાઉન્ટડાઉનની જાહેરાત કરી
Live TV
-
ખેલકૂદ મંત્રી કિરન રિજિજૂએ 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે 100 દિવસના કાઉન્ટડાઉનની જાહેરાત કરી હતી. કાઉન્ટ ડાઉન સમારંભમાં યોગ પ્રોટોકોલનું સીધું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમારંભને સંબોધતા ખેલકૂદ મંત્રીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. યોગનો પ્રભાવ સમસ્ત વિશ્વમાં જોવા મળી રહ્યો છે અને આગળ પણ જોવા મળશે. તેમણે ઉમેર્યું કે યોગ આપણા દેશનો સૌથી મોટો સોફ્ટ પાવર છે.