છોટાઉદેપુરના નસવાડીના કોરોના યોદ્ધાઓનું ફુલોથી કર્યુ ભવ્ય સ્વાગત
Live TV
-
જિલ્લામાં અત્યાર સુધી કુલ 14 કોરોનાના કેસ સામે આવ્યાં
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી તાલુકો ગણાતા એવા નસવાડી માં ગ્રામજનો દ્વારા કોરોના યોદ્ધા ઓને અનોખી રીતે સન્માનિત કરાયા,જિલ્લામાં અત્યાર સુધી કુલ 14 કોરોના ના કેસ સામે આવ્યાં છે જેમાં બૉડેલી ના છ અને છોટાંઉદેપુર ના આઠ કેસ નોંધાયા છે ત્યારે નસવાડી તાલુકામાં એક પણ. વ્યક્તિ કોરોના સંક્રમિત બન્યો નથી અને તેનો શ્રેય નસવાડી તાલુકા હેલ્થ અને પોલીસ ને જાય છે ત્યારે આજે જ્યારે તાલુકા હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગે ગામમાં માર્ચ કરી હતી ત્યારે ગ્રામજનોએ ગુલાબના ફૂલો અને પાંદડીઓ વરસાવી તમામ નું અભિવાદન - સન્માન કર્યું હતું.