Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર: રસીકરણ પ્રક્રિયા વેગવંતી બેન તે માટે જિ. કલેકટરના સઘન પ્રયાસો

Live TV

X
  • છોટાઉદેપુર જિલ્લામાં કોવીડ-19ની ત્રીજી લહેરની અસરને ખાળી શકાય એ માટે જીલ્લા કલેકટર સ્તુતિ ચારણે જિલ્લામાં રસીકરણ પ્રક્રિયા ઝડપી બને એ માટે કમર કસી છે. તેમણે  વન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ, ખેતીવાડી અને બાગાયતવિભાગ,પંચાયત વિભાગ સહિતના જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારીઓને રસીકરણ પ્રક્રિયામાં સહયોગી થઈ વધુમાં વધુ નાગરિકોને રસી આપવામાં મદદરૂપ થવા તાકીદ કરી છે.      

    છોટાઉદેપુરજિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ૮૦ કેન્દ્રો ખાતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. મહીસાગર જિલ્લા માટે આજે સતત સાતમાદિવસે પણ રાહતના સમાચાર આવ્‍યા છે. આજે સતત સાતમા દિવસે પણ જિલ્‍લામાં નવો કોરોનાનો એક પણ કેસ નોંધાવા પામ્યો નથી.      

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply