Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ , હવે જિલ્લામાં કુલ 5 કેસ થયા

Live TV

X
  • મુંબઈથી આવેલા 54 વર્ષિય વ્યક્તિને કારોના પોઝિટિવ

    જામનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. મુંબઈથી આવેલા 54 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી આ વ્યક્તિ ક્વોરન્ટીન હતો. ત્યારે તેનો રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. હાલ તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply