તાપીના વ્યારા ખાતે વિનામૂલ્યે હોમિયોપેથીક શિબિરનું આયોજન
Live TV
-
તાપી જિલ્લાના વ્યારા ખાતે વિનામૂલ્યે હોમિયોપેથીક સારવાર શિબિરનું આયોજન વ્યારાના એક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું
તાપી જિલ્લાના વ્યારા ખાતે વિનામૂલ્યે હોમિયોપેથીક સારવાર શિબિરનું આયોજન વ્યારાના એક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહીને આ ફ્રી કેમ્પનો લાભ લઈ તેમને વિવિધ રોગો થકી થતી પીડાઓ વિષે ઉપસ્થિત ડોકટરો પાસે સારવાર લીધી હતી
લોક સેવાના ઉદેશ્યથી વ્યારામાં ચાલતા લીમડા ગાનહેસ મંડળ દ્વારા વિનામૂલ્યે હોમિયોપેથીક સારવાર શિબિરનું આયોજન તાપી જિલ્લા સ્થિત હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી રોગ બાળ રોગ સિકલસેલદમવા જેવા અનેક રોગોના દર્દીઓને નિષ્ણાત ડોકટરો દ્વારા મફત તપાસી સારવાર તેમજ જરૂરી હોમીઓપેથીક દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી.