દેશમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી
Live TV
-
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 50 કરોડ લોકોને રસી આપી નોંધપાત્ર સીમાચિહ્ન પાર કર્યો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,628 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,10,55,861 દર્દીઓ સાજા થયા
સાજા થવાનો દર 97.37% થયો
છેલ્લા 24 કલાકમાં 40,017 દર્દીઓ સાજા થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,12,153 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.21% પહોંચ્યો, જે છેલ્લા 12 દિવસથી 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 47.83 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા