Skip to main content
Settings Settings for Dark

પાલનપુરના ચડોતર ગામના ડૉ. વિકાસભાઈ ઠાકોરની અનોખી જનસેવા

Live TV

X
  • કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ અને ઘણા સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામના ડોક્ટર વિકાસભાઈ ઠાકોર જનસેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કરી કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ડૉ. વિકાસભાઈએ ગામમાં પોતાનું ક્લિનિક બંધ કરી ગામની શાળામાં દર્દીઓની નજીવા દરે સારવાર કરી રહ્યાં છે. એટલું જ નહીં વિધવા મહિલા અને ગરીબ દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ અને દવાઓ મફતમાં પૂરી પાડી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમણે 75થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર કરી તેમને સાજા કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply