ફિટ ઇન્ડિયાઃ GTU દ્વારા અદ્યતન જીમનું આવતી કાલે ઉદ્ઘાટન કરવામાં આવશે
Live TV
-
સભી બઢે સ્વાર્થ સે સ્વાસ્થ્ય કી ઔર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉચ્ચારાયેલા આ શબ્દો આજે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુના પ્રયત્નોથી સાર્થક થતાં જોવા મળી રહ્યા છે.ગત વર્ષે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતી અને નેશનલ સ્પોર્ટ્સ ડેના પ્રસંગે વડાપ્રધાન દ્વારા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.
સભી બઢે સ્વાર્થ સે સ્વાસ્થ્ય કી ઔર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉચ્ચારાયેલા આ શબ્દો આજે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુના પ્રયત્નોથી સાર્થક થતાં જોવા મળી રહ્યા છે.ગત વર્ષે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતી અને નેશનલ સ્પોર્ટ્સ ડેના પ્રસંગે વડાપ્રધાન દ્વારા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. ચાર વર્ષ સુધી ચાલનારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બીજા વર્ષના ફિઝિકલ ફિટનેસના લક્ષ્યને હાંસલ કરતા જીટીયુ દ્વારા અદ્યતન જીમનું આવતી કાલે ઉદ્ઘાટન કરવામાં આવશે. જીટીયુ દ્વારા ફિઝિકલ ફિટનેસ સંબંધિત અધ્યતન જીમ નિર્માણના લક્ષ્યને 1 વર્ષના સમયગાળામાં જ હાંસલ કરવામાં આવ્યું છે. તેં જીટીયુ ના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ ઍ જણાવ્યુ હતુ..