ભાવનગરમાં કોંગો ફિવરના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ
Live TV
-
શહેરના બોર તળાવના 19 વર્ષના કિશોરને કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ભાવનગર માં કોંગો ફિવર માં ,પાંચના મોત બાદ વધુ કેસો સામે આવ્યા છે. 8 દિવસ પહેલા ,સર.ટી.હોસ્પિટલ માં દાખલ થયેલ, શહેર ના બોર તળાવ ના ,19 વર્ષના કિશોરને પોઝિટિવ કોંગો ફીવર નો રિપોર્ટ આવતા ,તંત્ર દોડતું થયું છે. તો ચોરવડલા ની 45 વર્ષીય મહિલા ,પાલીતાણા ના ,40 વર્ષીય આધેડ ,તેમજ ગરિયાધાર ની ,28 વર્ષીય મહિલા ના ,શંકાસ્પદ કેસ ,હાલ ,સર ટી હોસ્પિટલ માં ,સારવાર હેઠળ છે. ત્યારે કોંગોના કહેર ને લઈ ને ,તંત્ર દોડતું થયું છે