ભૂજમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની 85 ટુકડીએ રોગ મોજણી હાથ ધરી
Live TV
-
ભૂજમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની 85 ટુકડીએ રોગ મોજણી હાથ ધરી હતી, જેમાં આઠ હજાર જેટલા ઘરને આવરી લેવાયા હતા. મચ્છરનો નાશ કરવા માટે 10 જેટલી ફોગિંગ ટીમોએ 653 ઘરોમાં ફોગિંગ કર્યું હતું. મોજણી દરમ્યાન તાવના કેસ જ્યાં હતા ત્યાં લોકોના લોહીના નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા હતા. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના મચ્છર શોધવા માટે આ 29 હજારથી વધુ પાણી ભરેલા પાત્રો ચકાસ્યા હતા.