મહીસાગરના ગરીબ પરિવારને આયુષ્યમાન યોજના બની આશિર્વાદરૂપ
Live TV
-
શાકભાજી અને ફ્રૂટનીલારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના રમેશભાઈ ભોઈ પગથિયું ચુકી જતાં લપસી જતાં પડી ગયા હતા. તેમને થાપાના ભાગે ઇજા થતા તેમને બાલાસિનોર ગુજરાત હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા
શાકભાજી અને ફ્રૂટનીલારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના રમેશભાઈ ભોઈ પગથિયું ચુકી જતાં લપસી જતાં પડી ગયા હતા. તેમને થાપાના ભાગે ઇજા થતા તેમને બાલાસિનોર ગુજરાત હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નામ આયુષ્યમાન લાભાર્થીઓની યાદીમાં હોવાથી તેઓને આરોગ્ય વિભાગ દ્વારા તુરંત જ આયુષ્યમાન કાર્ડ મળી જતાં તેઓનું ઓપરેશન નિશુલ્ક કરવામાં આવ્યું. જેમાં અંદાજે ચાલીસ થી પચાસ હજારનો ખર્ચ થયો હતો. જો કે કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના અંતર્ગત આ ઓપરેશન નિશુલ્ક થતાં પરિવારજનોએ કેન્દ્ર સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો