Skip to main content
Settings Settings for Dark

મોડાસામાં નિ: શુલ્ક 'સર્વરોગ નિદાન કેમ્પ' યોજાયો

Live TV

X
  • જાહેર જનતાને વ્યસનોથી થતાં નૂકસાન તથા વ્યસન છોડવા શું કરવું જોઈએ તેવાં માર્ગદર્શન હેતુ વિશેષ પ્રદર્શની લગાવવામાં આવી

    મોડાસામાં નગરપાલિકા ટાઉન હોલ ચાર રસ્તા ખાતે શ્રમિક-મજદૂર તથા જાહેર જનતા માટે સર્વ રોગ નિદાન કેમ્પનું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો મજદૂરોએ આ કેમ્પમાં નિદાનનો લાભ લીધો. આ આયોજનમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-અરવલ્લી, જિલ્લા-તાલુકા આરોગ્ય શાખા,નગરપાલિકા મોડાસા તથા ગાયત્રી પરિવાર-મોડાસાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો. આ આયોજનમાં ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા વિશેષમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શ્રમિકો-મજદૂરોને તથા જાહેર જનતાને વ્યસનોથી થતાં નૂકસાન તથા વ્યસન છોડવા શું કરવું જોઈએ તેવાં માર્ગદર્શન હેતુ વિશેષ પ્રદર્શની લગાવવામાં આવી. આ નિ: શુલ્ક સેવા કેમ્પ આયોજનમાં તા.૧૧ જાન્યુઆરી સર્વરોગ નિદાન તથા ૧૨ જાન્યુઆરી ના રોજ થેલેસેમિયા નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
apply