Skip to main content
Settings Settings for Dark

રાજયમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો, આજે ભાવનગરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે ,જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.ભાવનગરમાંથી, આજે વધુ 3 પોઝિટિવ કેસ મળી આવ્યા.જેના કારણે ,પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોને ,ક્વોરન્ટાઈન કરવાની કામગીરી ,શરૂ કરવામાં આવી છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા, વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે.

    રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે ,જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.ભાવનગરમાંથી, આજે વધુ 3 પોઝિટિવ કેસ મળી આવ્યા.જેના કારણે ,પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોને ,ક્વોરન્ટાઈન કરવાની કામગીરી ,શરૂ કરવામાં આવી છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા, વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે.તો આજે મોરબી, બોટાદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં ,એક પણ કેસ સામે આવ્યો નથી, જેના કારણે ,આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.તો વડોદરામાં ગઈકાલ સાંજથી આજે સવારે દસ વાગ્યા સુધી 169 કોરોના ટેસ્ટના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 19 કેસ પોઝીટીવ આવ્યા છે તેમજ આજે સવારે ગોત્રી હોસ્પિટલ ખાતે એક 45 વર્ષીય પુરૂષનું મૃત્યુ થયું છે આ વિશે અમારા સંવાદદાતા સંજય પાગેએ વધુ માહિતી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply