રાજ્યમાં આજે કોરોનાના નવા 227 કેસ નોંધાયા, 265 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં આજે કોરોનાના નવા 227 કેસ નોંધાયા છે. જ્યારે 265 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 97 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 35, વડોદરામાં 28 સાબરકાંઠામાં 16 અને મહેસાણામાં 11 કેસ નવા નોંધાયા છે. રાજ્યમાં હજુ પણ 1 હજાર 879 કેસ એક્ટીવ છે. જ્યારે કોવિડ19 થી સાજા થવાનો દર 99 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 12 લાખ 76 હજાર 312 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.