વર્લ્ડ ઓટીઝમ ડેઃ મોડાસાની સ્કૂલમાં દિવ્યાંગ બાળકોને કરાયાં પ્રોત્સાહિત
Live TV
-
વર્લ્ડ ઓટીઝમ ડે છે ત્યારે અરવલ્લી જીલ્લાની મોડાસાની જીવનદીપ મંદબુદ્ધિ શાળાના શારિરીક રીતે સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓને વિશેષ શિક્ષણ આપવામાં આવ્યું છે.
આજના દિવસે આ શાળામાં ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારા બાળકોને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિવ્યાંગ બાળકોને બિરદાવતા બાળકો અને તેમના વાલીઓમાં ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે મોડાસા નગરપાલિકા ના પ્રમુખ સુભાષભાઈ શાહ ખાસ હાજર રહ્યા હતા.