Skip to main content
Settings Settings for Dark

સંતરામપુરના બે લાભાર્થીઓના આયુષ્યમાન ભારત થકી થયા સફળ ઑપરેશન

Live TV

X
  • આયુષ્યમાન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબ પરિવારો સુધી પહોંચી રહ્યો છે.

    આ યોજના થકી મહિસાગર જિલ્લાના લાભાર્થી એવા બે ગરીબ કુટુંબની મહિલાના ઓપરેશન સંતરામપુર ખાતેની સુરેખાબા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા.

    એક જ દિવસે બંને લાભાર્થી મહિલાના સફળ ઓપરેશન થયા હતા. બંને મહિલા લાંબાગાળાથી પીડાઈ રહી હતી. આ યોજના હેઠળ નિઃશુલ્ક શસ્ત્રક્રિયા સંભવ બની હતી અને ગરીબ પરિવાર શસ્ત્રક્રિયાના વધારાના આર્થિક બોજથી બચી ગયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
apply