Skip to main content
Settings Settings for Dark

સરકારી હોસ્પિટલ દીવ ખાતે 17 થી 19 માર્ચ દરમ્યાન ટ્રેનિંગનું આયોજન

Live TV

X
  • આકસ્મિક સંજોગોમાં દર્દીઓની વિશેષ સારવાર કરી દર્દીઓને જીવન રક્ષણ આપવામાં વિશેષ મદદરૂપ થશે.

    આરોગ્ય વિભાગ દીવ દ્વારા સરકારી હોસ્પિટલ દીવ ખાતે 17 થી 19 માર્ચ દરમ્યાન 'ગંભીર હૃદય રોગ ની તાત્કાલિક સારવાર ' અને 'જીવન રક્ષણ ઉપાયો' વિષય પર ઈમરજન્સી સારવારની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. GVK-E.M.R.I. સેલવાસ ના તજજ્ઞો દીવ જિલ્લાના તમામ ડોકટરો અને નર્સિંગ સ્ટાફને આ ત્રણ દિવસ દરમ્યાન તાલીમ આપવામાં આવી હતી. હેલ્થ ઓફિસર ડો.સુલતાનના જણાવ્યા મુજબ આ તાલીમ બાદ આકસ્મિક સંજોગોમાં દર્દીઓની વિશેષ સારવાર કરી દર્દીઓને જીવન રક્ષણ આપવામાં વિશેષ મદદરૂપ થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply