Skip to main content
Settings Settings for Dark

સુરતઃ નિઃશુલ્ક ડાયાલિસિસની સેવા પૂરી પાડતી અનોખી સંસ્થા

Live TV

X
  • કિડનીની સારવાર અત્યંત મોંઘી પડતી હોવાને કારણે સરકાર પણ ગરીબ લોકોને મા કાર્ડ થકી મદદરૂપ થઈ રહી છે.

    કિડની એટલે માનવીના જીવનનું અમૂલ્ય અંગ. આ અંગમાં જો થોડી પણ ખામી સર્જાય તો માનવી આર્થિક રીતે પડી ભાંગે છે. કિડનીની સારવાર અત્યંત મોંઘી પડતી હોવાને કારણે સરકાર પણ ગરીબ લોકોને મા કાર્ડ થકી મદદરૂપ થઈ રહી છે. જો કે સરકાર સિવાય પણ એવી સંસ્થાઓ છે, જે માનવતાના ભાગરૂપે મદદ કરવા હંમેશા તત્પર રહેતી હોય છે. સુરતમાં પણ એક એવી જ સંસ્થા આવેલી છે કે જે પરપ્રાંતિય લોકોને મા કાર્ડ વિના પણ આજીવન નિઃશુલ્ક ડાયલિસિસની સેવા પુરી પાડી રહી છે. સુરતની આ માનવ સેવા સંઘ નામની સંસ્થા જન સેવાના ઉદ્દેશ સાથે કામ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply