સુરેન્દ્રનગરમાં અગ્નિકર્મથી સાંધા-સ્નાયુના દર્દીઓને સારવાર આપવા કેમ્પ
Live TV
-
સારવાર લેનારા દર્દીઓ પણ સારવાર બાદ રાહત મળી
સુરેન્દ્રનગર આયુર્વેદ વિભાગ દ્વારા નગર માં પહેલી જ વાર અગ્નિકર્મથી સાંધા-સ્નાયુના દર્દીઓને સારવાર આપવા કેમ્પ નું, આયોજન થયું હતું. ઢીંચણ, કમર, ગરદન, ખભાના દુઃખાવા ,અને સ્નાયુ-સાંધા ના દુખાવા થી પીડાઈ રહેલા દર્દીઓ એ મોટી સંખ્યા માં સારવાર કેમ્પ નો લાભ લીધો હતો. આ સારવાર માં સોના, ચાંદી,લોખંડ કે તાંબા માંથી તૈયાર થયેલી શલાકા ને ચોક્કસ તાપમાન સુધી ગરમ કરી ને જયાં દુખાવો થતો હોય તે સ્થાન પર સ્પર્શ કરાવવા માં આવે છે. સારવાર લેનારા દર્દીઓ પણ સારવાર બાદ રાહત મળી હોવાનો ,મત વ્યક્ત કર્યો હતો.