સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે યોગ્ય ભોજનથી દેશને બિમારીઓ ઓછી કરવામાં મદદ મળશે
Live TV
-
સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે યોગ્ય રીતે ભોજન અને તેની રીતથી દેશમાં બિમારીઓને ઓછી કરવામાં મદદ મળશે..નવી દિલ્લીમાં ઈટ રાઈટ મેલના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કરતા તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય માટે યોગ્ય ભોજન લોકો માટે એક આંદોલન બનવું જોઈએ...ડોક્ટર હર્ષવર્ધને લોકોના આ આંદોલનના મહત્વ પર જોર આપતા કહ્યું કે લોકોને સ્વસ્થ આહાર તરફ પ્રોત્સાહિત કરવામાં આવે..જેના કારણે દેશમાં વધતી બિમારીઓને ઓછી કરવામાં મદદ મળે...