હવેથી લગાવી શકાશે કોવીડના દર્દીઓમાં એન્ટિબોડીનો સચોટ અંદાજ
Live TV
-
બેંગ્લોરની એક સ્ટાર્ટ-અપ કંપનીએ વિકસાવ્યો એન્ટિબોડીનો સચોટ અંદાજ લગાવતો ઈલેક્ટ્રો કેમિકલ ટેસ્ટ
બેંગ્લોરની એક સ્ટાર્ટ અપ કંપનીએ કોવીડ દર્દીઓમાં એન્ટિબોડીનો સચોટ અંદાજ લગાવવા ઇલેક્ટ્રો કેમિકલ ટેસ્ટ- એલિસા વિકસાવી છે. પાથશોધ હેલ્થ કેર નામની આ કંપનીએ આ પથદર્શક સેમી ક્વોન્ટૅટીવ ઇલેક્ટ્રો કેમીકલ ટેસ્ટ વિકસાવી છે, જેના દ્વારા કોવીડ દર્દીના શરીરમાં આવેલી એન્ટિબોડીનો અંદાજ લગાવી શકાશે.